ડો. રાધાકૃષ્ણન રોડ, મોટી ટાંકી પાસે, સદર રાજકોટ-૩૬૦૦૦૧ +૯૧ (૦૨૮૧) ૨૪૬૫૬૧૬

Mobile: (+91) 81560-24684

જલારામ જ્યોતની નમુનાની ફ્રી નકલ મેળવવા માટે તમારું પૂરું નામ, સરનામું લખી મોકલો. દુનિયાના કોઈપણ સ્થળે અમે આપને ઘરે બેઠા નમુનાની નકલ ફ્રી પહોંચાડીશું...
સરનામું મોકલવા અહીં ક્લિક કરો

  ઘર્મ કોયડા (Religious Quiz)

     આ ઘાર્મિક કોયડામાં 10 કૂટ પ્રષ્નો પુછાયેલ છે. આ દસે દસ પ્રશ્નોના સાચા જવાબ આપનાર સહભાગીઓ પૈકી પ્રથમ દસ સહભાગીઓને જલારામ જ્યોત પ્રકાશન તરફથી એક ધર્મ ગ્રંથ ભેટ આપવાનાં આવશે તેમ જ બધા સાચા જવાબ આપનાર સહયોગીઓની નામાવલી અત્રે પ્રકાસિત કરવામાં આવશે.
      કોઈપણ વાચક મિત્ર આ પ્રતિયોગિતા માટે કોયડા (સૂચિ) મોકલાવી શકે છે. મુખ્યતવ્યે તે ધર્મ, નીતિ કે સમાજ ઉપયોગી હોવા જોઈએ. આ સૂચિ મોકલનાર નું નામ સૂચિ સૌજન્ય માં મુકવામાં આવશે. તો તમે આવા કોઈ સૂચિ મોકલવા ઇચ્છતા હો તો નીચે દર્શાવેલ પ્રશ્નો ( સૂચિ ) મોકલનાર માટેના ફોર્મ માં ક્લિક કરો. નોંધ : કોઈ પણ વ્યક્તિ વધારે માં વધારે ત્રણ સૂચિ મોકલાવી શકશે... જેમાંથી પસંદ થયેલ સૂચિ પ્રકાશિત કરવામાં આવશે

  ઘર્મ કોયડા (Religious Quiz) 1 થી 10

સુચિ સૌજન્ય : સંજના કીરીટકુમાર ભટ્ટ - રાજકોટ

  પ્રતિયોગિતાના સફળ સહભાગીઓની નામાવલી

(16) Niruben Bhakta From gilabend az u s a

(15) Shailesh Patel From Surat

(14) Ramesh Jeevanlal From Karachi

(13) Ajit B Patel From Anand

(12) Panchal Ashwinbhai From Rajpardi

(11) Kantibhai R. Hingrajiya From Junagadh

(10) રશ્મિબેન મકવાણા From રાજકોટ

(09) અલ્પાબેન વાસા From રાજકોટ

(08) રેખાબેન ટાંક From રાજકોટ

(07) સોભાબા જાડેજા From રાજકોટ

(06) સંજયભાઈ કુવાડ From રાજકોટ

(05) રાજેશભાઈ પરમાર From રાજકોટ

(04) કાંતિલાલ વાઘેલા From રાજકોટ

(03) ચીમનભાઈ વાછાણી From રાજકોટ

(02) મેઘા સિજો From કોચીન

(01) સંજના કીરીટકુમાર ભટ્ટ From રાજકોટ