ડો. રાધાકૃષ્ણન રોડ, મોટી ટાંકી પાસે, સદર રાજકોટ-૩૬૦૦૦૧ +૯૧ (૦૨૮૧) ૨૪૬૫૬૧૬

Mobile: (+91) 81560-24684

જલારામ જ્યોતની નમુનાની ફ્રી નકલ મેળવવા માટે તમારું પૂરું નામ, સરનામું લખી મોકલો. દુનિયાના કોઈપણ સ્થળે અમે આપને ઘરે બેઠા નમુનાની નકલ ફ્રી પહોંચાડીશું...
સરનામું મોકલવા અહીં ક્લિક કરો
  જલારામ જ્યોત પ્રકાશન ના 50 % વળતર થી મળતા ધર્મ ગ્રંથો ની વિગત

લવાજમની રકમ કાર્યાલય પર (1) રોકડા ભરીને (2) આંગડીયા દ્વારા મોકલીને (3) મનીઓર્ડર દ્વારા મોકલીને કે (4) રાજકોટની કોઈપણ ભરપાઈ (Payable) થઈ શકે તેવા ચેક દ્વારા મોકલાવી શકાય છે. (5) જો આપ સીધા અમારા બેંક ખાતામાં જમા કરાવવા ઈચ્છો તો તે માટેની વિગત નીચે મુજબ છે: બેન્ક ઓફ ઈન્ડિયા, રાજકોટ બ્રાંચ, એમ. જી. રોડ, રાજકોટ – 360 001 (ભારત)

      Name of Bank   : Bank of India, Rajkot Br. M.G. Road RAJKOT 360001 (India )
      Account Name  : JALARAM JYOT                 Swift Code - BKIDINBBRAJ
      Account No       : 310020100030407         IFSC BKID 0003100

Subscription can also be paid by NEFT to our above referred Bank account. One can also transfer Payment through cash transfer machine in our above referred Bank account. It can also be paid through Money gram / Western Union / Insta Cash / Ezremit / Xxpress Money / Trans Fast. In these cases you will have to send your payment on personal name of our managers viz. Arti Ganatra or Kanti Vaghela.

IMPORTANT: Except paying the amount at our Rajkot office, in any other case, it is advisable for the remitter to inform us either on our e-mail address – [email protected] or any other way.
જલારામ જ્યોત પ્રકાશન ના 50 % વળતરથી મળતા ધર્મ ગ્રંથો ની યાદી

1. ભૃગુ-સંહિતા (બે ગ્રંથોમાં) : મહર્ષિ ભૃગુ રચિત ગ્રંથમાં જ્યોતિષની પ્રાથમિક સમજણ, લગ્નના વિવિધ સ્થાનોમાં આવેલા ગ્રહોનું ફળકથન, ભાવેશ ફળ અને ભાવ ફળકથન, લગ્ન મેળાપક, ગ્રહોની યુતિ, દશા ફળાદેશ, જન્મકુંડળીમાં થતા રાજયોગ સહિતના અનેક વિશિષ્ટ યોગોની જાણકારી, ઉપાસના વિધિ વિધાન, રત્નોનો પ્રભાવ, સ્વપ્નશાસ્ત્ર, હસ્તરેખા તેમજ તલના આધારે ભવિષ્ય કથન ,વાસ્તુશાસ્ત્ર સહિતના વિષય આવરી લેવાયા છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે પોતાની જન્મકુંડળી ધરાવતો કોઈપણ માનવી આ પુસ્તકની મદદથી પોતાના ભવિષ્યનું ફળકથન પોતે કરી શકે છે .

ભારત માટે : 1344 પાનાના બે ભાગના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 500 છે, જે 30% વળતર થી ભારતમાં રૂા. 300માં મળશે
વિદેશ માટે : 1344 પાનાના બે ભાગના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 10 અથવા યુએસ ડોલર 18 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 7 અથવા યુ.એસ. ડોલર 12 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ.

2. પ્રાણાયામ અને યોગાસન વિજ્ઞાન : ભારતીય ઋષિ-મુનિઓએ રચેલ યોગ-વિજ્ઞાન એ ભારતીય પ્રાચીન વિદ્યામાંનું એક મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન છે. યોગ વિજ્ઞાન માનવીના શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક ત્રણે અંગોના સર્વાંગી વિકાસ માટે એક અનુભૂત - ઉત્તમ વિજ્ઞાન છે. રોગી-નીરોગી તમામને એકસરખું ઉપયોગી આ પુસ્તકમાં પ્રાણાયામ તથા યોગાસનોના વિધિવત ઉપયોગ દ્વારા સ્વાસ્થ્યની સુરક્ષા કેવી રીતે જાળવી કે વધારી શકાય, શરીરને જળોની જેમ વળગી પડેલા અસાધ્ય, જટિલ કે ત્રાસદાયી રોગોની નાગચૂડમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે ખૂબ ઉત્તમ રીતે દર્શાવ્યું છે.

ભારત માટે : 480 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 480 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

3. દિવ્ય રામાયણ: રામાયણ પ્રાચીન ગ્રંથ હોવા છતાં આ કથા અનેક અર્વાચીન સમસ્યાઓનો ઉકેલ આપે છે. આ ગ્રંથમાં જે રજૂ થયું છે તે કેવળ પૌરાણિક પ્રાચીન કથાવસ્તુ જ નથી પરંતુ પ્રાચીન કથાના આધારે જીવનના વાસ્તવિક દર્શનોને સંકલિત કરીને કરવામાં આવેલ વર્તમાન સમાજ જીવનને ઉપયોગી અને પ્રેરક એવી આપણી સંસ્કૃતિની ગૌરવગાથા છે. આ ગ્રંથમાં પૂ. મોરારિબાપુની સરળ ભાવવાહી શૈલીમાં તુલસીદાસજી કૃત શ્રી રામચરિત માનસની કથા હૃદયંગમ દ્રષ્ટાંતો તથા ચોપાઈઓનાં મર્મસ્પર્શી અર્થઘટનોને સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં 175 રેખાચિત્રો સાથે રજૂ કરવામાં આવેલ છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

4. ભક્ત શ્રી જલારામ: 'જલ્લા સો અલ્લા'નું સુત્ર કેવી રીતે પ્રસિદ્ધ થયું? ભગવાને જલારામ બાપા અને વીરબાઈ માની કસોટી કેવી રીતે કરી હતી? જલારામ બાપાનો ફોટો કોણે પાડ્યો? બાપાની હયાતીમાં તેમનું એકમાત્ર ભજન કોણે રચ્યું? આ મહાગ્રંથમાં પૂ. જલારામ બાપાનું સંપૂર્ણ જીવન ચરિત્ર, બાપાએ સદેહે પૂરેલા પરચા, ઉપરાંત શ્રી સૌભાગ્યચંદભાઈને મળેલા ભાવિકોના પરચાપત્રોનો સમાવેશ કરાયો છે. આ અલભ્ય ગ્રંથમાં જલારામ બાપાના સેવાધર્મના વારસદારોની સંક્ષિપ્ત ઝાંખી ઉપરાંત ભારતભરમાં આવેલા બાપાના અનેક મંદિરોની વિગત તેમજ બાપાના શ્રેષ્ઠ પ્રચલિત ભજનો પણ આપવામાં આવ્યા છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

5. શ્રીમદ્ દેવી ભાગવત: ભાવિક ભક્તો કે દેવી ભક્તો 'દેવી સંપ્રદાય'ને પ્રચલિત ભક્તિપ્રધાન સંપ્રદાયોમાંનો એક સંપ્રદાય ગણે છે. શક્તિ ઉપાસનામાં માનનારા શાક્ત લોકો સર્વવ્યાપી પરમ શક્તિને 'મા' એવું નામ આપીને તેમની ઉપાસના કરે છે. શક્તિ ઉપાસના દ્વારા ઉપાસકની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે. જગતમાં જે જે શક્તિ વિદ્યમાન છે તે તે શક્તિઓનું જગદંબા જ પ્રાણસમાન પ્રિય છે. આ પુસ્તકમાં મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રી શિવપુરાણનું બાર જયોતિર્લિંગ તથા શિવ મહાપુરાણના માહાત્મ્યથી લઈને ભગવાન શિવજીની સંપૂર્ણ કથા સરળ ગુજરાતી ભાષામાં આ ગ્રંથમાં આપવામાં આવેલ છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

6. શ્રીમદ્ ભાગવત: ભગવાન વેદવ્યાસ કહે છે, 'આ શ્રીમદ્ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. પહેલાં તે વૈકુંઠમાં હતું. પછી નારદજીએ લાવીને તે મને આપ્યું. મેં તેને શુકદેવના મુખમાં સ્થાપ્યું અને શુકદેવજીના મુખમાંથી શિષ્ય પરંપરા વડે તે આખી પૃથ્વી ઉપર ફેલાયું. લૌકિકમાં જેમ શુકના મુખમાંથી પડેલું ફળ અમૃત જેવું સ્વાદિષ્ટ હોય છે તેમ આ ભાગવતરૂપી ફળ પરમાનંદ અમૃતસરથી ભરપૂર છે. માટે વિશેષ રસનો આસ્વાદ કરવામાં ચતુર એવા હે રસિક મનુષ્યો! કેવલ રસરૂપ એવા આ શ્રીમદ્ ભાગવતરૂપી ફળનું વારંવાર આકંઠ પાન કરો.' કલિકાલના શુકદેવસ્વરૂપ શ્રી ડોંગરેજી મહારાજે કરેલા અમૃતરસની લહાણી આ મહાગ્રંથમાં ઝીલાઈ છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

7. શિવપુરાણ સિદ્ધાંતોથી સભર, ભક્તિની વૃદ્ધિ કરનારું કાળરૂપી સર્પનો નાશ કરનારું દિવ્ય રસાયણરૂપ ઉત્તમ એવું શ્રી શિવપુરાણ છે. આ કળિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને નિર્મળ કરવા માટે આ શિવપુરાણથી ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. આ શિવપુરાણ ત્રિવિધ તાપને શમાવનાર, નિરંતર સુખ આપનાર અને સર્વે દેવોને પ્રાણસમાન પ્રિય છે. આ પુસ્તકમાં મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રી શિવપુરાણનું બાર જયોતિર્લિંગ તથા શિવ મહાપુરાણના માહાત્મ્યથી લઈને ભગવાન શિવજીની સંપૂર્ણ કથા સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવેલ છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

8. મહાવીર હનુમાન : આ પુસ્તકમાં હનુમાનજી વિશેની માહિતી કુલ ચાર વિભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ વિભાગમાં બળ અને બુદ્ધિના સાગર સમાન, શિવજીના અવતાર, મહાબલી, મહાવીર પવનપુત્ર શ્રીહનુમાનજીના જીવન-પ્રસંગોનું સરળ શૈલીમાં વિવરણ તથા વિવિધ પ્રસંગોનો રસથાળ, દ્વિતિય વિભાગમાં શ્રીહનુમાનજીની ઉપાસના, ભક્તિ આરાધના તથા સાધના, તેમના અલભ્ય મંત્રો, દુર્લભ પૂજનવિધિ વિશેની માહિતી, તૃતીય વિભાગમાં ભારતભરના મુખ્ય મંદિરો વિશેની માહિતી તથા ચુતર્થ વિભાગમાં હનુમાનજીના સ્તવનો, સ્તોત્રો, ભજનો તથા હનુમાન સહસ્ત્ર નામાવલિ આપવામાં આવેલ છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

9. ભક્તમાલ : સમસ્ત સૃષ્ટિનો સર્જનહાર પણ જેને આધીન થઈ જાય, એવા ભગવદ્ ભકતોના મહિમાની વાત જ શી કરવી? ભક્તપ્રવર નાભાદાસજીએ ગુરુકૃપાથી આવા મહાન ભગવદ્ ભકતના જે ચરિત્રો વર્ણવ્યા છે, તેમની મનોહર, મનભાવન માળા એટલે ભકતમાલ. આ મહાગ્રંથમાં નાભાદાસજીએ વર્ણવેલા સત્યુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગના ભક્તોના ચરિત્રો પ્રો. શ્રી શાંતિભાઈ મહેતાની ભક્તિ-રસસભર કલમે આલેખાયેલા છે. ભક્તિ અને ભક્તોની મહત્તાને વ્યવહારમાં સમજાવતો આ ગ્રંથ દરેક ધર્મપિપાસુએ અચુક વાંચવાલાયક છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

10. આપણાં યાત્રાધામો: આપણો દેશ તો અનેક ધર્મોનું ઉદ્ગમ અને સંગમ સ્થાન છે. ધાર્મિક સ્થળોની યાત્રાને પણ આપણાં શાસ્ત્રોમાં અનેરું મહત્ત્વ આપવામાં આવ્યું છે. દેશભરમાં પથરાયેલા વિવિધ સંપ્રદાયોના તીર્થો વિશે તલસ્પર્શી માહિતી આપતો મહાગ્રંથ એટલે 'આપણાં યાત્રાધામો'. મુસાફરી સમયે માર્ગદર્શક બની રહેતા આ ગ્રંથમાં દેશના પાંચ મુખ્ય ભાગ-ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્્્ચિમ અને મધ્ય ભારત તેમજ આસપાસના દેશો, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ અને શ્રીલંકામાં આવેલા 200થી પણ વધારે યાત્રાધામોનું મહાત્મ્ય, આવાગમનના રસ્તા અને યાત્રાધામમાં મળતી સુવિધાનું રોચક શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

11. આયુર્વેદનો અમૃતકુંભ : 'આયુર્વેદનો અમૃતકુંભ' એ આયુર્વેદલક્ષી વાંચકોની તમામ જીજ્ઞાસાઓને સંતોષતો ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે. તેમાં આયુર્વેદની વિવિધ સંહિતાની સમજુતિ; પ્રાણાયમની મહત્તા, ત્રિદોષ સિદ્ધાંત વગેરેની વિશદ ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત વિષમ રોગોના લક્ષણો, સારવાર અને પરેજી, હરસ, પથરી, એસીડીટી, જેવા અનેક રોગોનો આયુર્વેદિક ઊપચાર, બીજા નાના-મોટા દર્દો માટે ઘરગથ્થુ ઊપાયો તેમજ ત્રિફળાના ત્રણ ઘટકોના ઉપયોગની સમજણ અને ગાયના દૂધ અને તેમાંથી બનતા પદાર્થોના ઔષધિય મહત્ત્વ વિશે જાણકારી આપેલ છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

12. રસરાજ : આ ગ્રંથમાં અત્યંત સરળ ભાષામાં અવનવી વાનગીઓ બનાવવાની રીત આપેલી છે. ગ્રંથના વિભાગ આ પ્રમાણે છે : (1) મધુર મિષ્ટાન (2) અવનવા ફરસાણ (3) પંજાબી વાનગીઓ (4) મદ્રાસી વાનગીઓ (5) ફરાળી વાનગીઓ (6) સ્વાદિષ્ટ અથાણાં. આ છ વિભાગોમાં 700થી વધુ વેજીટેરિયન વાનગીઓ તૈયાર કરવાની સંપૂર્ણ વિગત સરળ ગુજરાતીમાં આપવામાં આવેલ છે. ગુજરાતની અનેક વાનગીઓ ઉપરાંત ગુજરાતમાં ખૂબ લોકપ્રિય એવી પંજાબી તેમજ મદ્રાસી વાનગીઓ બનાવવા માટે પદ્ધતિસર માર્ગદર્શન અપાયું છે. દરેક કુટુંબના રસોઈઘર માટે ખૂબ જ ઉપયોગી એવો દળદાર ગ્રંથ ગૃહિણીઓને અવશ્ય પસંદ પડશે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

13. આઈ ખોડિયાર ગીતા : આઈશ્રી ખોડિયાર ગીતા આઈ ખોડિયારનાં જીવન તથા શક્તિના ઉમદા 'અર્ધ્ય ગીત' રૂપે છે. ભગવદ્ ગીતાની જેમ 'ખોડિયાર ગીતા'માં પણ 18 અધ્યાયો છે. જે પ્રત્યેક અધ્યાય મા ખોડિયારના વિવિધ પાસાઓનો સ્પર્શ તથા નિદર્શન કરે છે. આ ગ્રંથમાં શક્તિ મહાત્મ્ય, ખોડિયાર પ્રાગટ્ય, જીવન-લીલા, પ્રાચીન-વર્તમાન પરચાઓ, મુખ્ય સ્થાનકો, પ્રાચીન-અર્વાચીન ભજનો; ખોડિયારના બહેનો, સંસ્કૃત સ્તવનો, પૂજન વિધિ; ખોડિયાર બાવની, ચાલીશી તથા બિરદાવલી, રાસગરબા, આરતી, થાળ, ધુન આદિ; શ્રી ખોડિયાર ઉપાસના તથા મા ખોડિયાર સંબંધી ઉપયોગી એવી તમામ જાણકારીઓનું ઉમદા સંકલન કરવામાં આવ્યું છે.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

14. દેવના દીધેલ: સૂની ગોદમાં એક બાળક ઝંખતા અનેક લોકો આપણાં સમાજમાં વસે છે, તો બીજી તરફ એવા સેંકડો અનાથ બાળકો પણ છે કે જેમને માતા-પિતાની જરૂર છે. ફક્ત સામાજીક ટીકાના ડર અને થોડા પુર્વગ્રહોને કારણે બંને પક્ષો બહુધા જીવનના સૌથી વાત્સલ્યમય સ્નેહસંબંધથી વંચિત રહી જાય છે. કોઈ દંપતિ અંતરના અવાજને અનુસરે છે અને ખુશીને એક તક આપે છે. મમ્મીના સ્નેહ અને ડેડીના લાડકોડ વચ્ચે ઉછરેલી ઈશાની પાછળ તેના માતા-પિતાની કેવી અસાધારણ કથની હતી, તેનો ખ્યાલ ઈશાને યુવાનીમાં પ્રવેશ્યા પછી જ આવ્યો. પરંતુ લાગણીના બંધન લોહીના સંબંધ જેટલાં જ મજબુત હતા ખરા? તેની હૃદયસ્પર્શી કથા.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

15. PARTITIONED HEARTS: This novel, inspired by a real life incident, deals with the joys and sorrows of a couple whose life is thrown into chaos by partition and its after effects. Narrated in a simple and lucid manner, it also tries to capture the glimpses of love between lndians and Pakistanis. and gives hope for a better joint future.

ભારત માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 240 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 120માં મળશે.
વિદેશ માટે : 640 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 4 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

16. ભગવાન શ્રીકૃષ્ણ: 'નમક બિના ખાના ઔર કનૈયા બિના ગાના' જેમ નમક વગર ભોજન ફીક્કું છે, તેમ કૃષ્ણ વિનાનું કોઈ પણ ગીત ફીક્કું પડી જાય છે ! કૃષ્ણ જગદ્ગુરુ છે, યોગીઓના પણ યોગી છે, કુશળ રાજનીતિજ્ઞ અને અજોડ ધર્મપ્રવર્તક છે... પણ ભક્તોને તો મોહિની લાગી છે એ નંદલાલની નટખટ બાળલીલાની, વાંસળીના સુરે દોડી આવતી ગોપીઓની રાસલીલાની, તેના પ્રેમમાં મગ્ન બનેલી મીરાંના ગીતોની ! પુત્ર, પ્રિયતમ, પિતા કે સખા... ભક્તો જે રૂપે ભજે તે રૂપે તેને મળતા શ્રીકૃષ્ણની દિવ્ય જીવનલીલા આ ગ્રંથમાં શ્રી દેવેન્દ્રકુમાર પંડિતની ભાવવાહી કલમે આલેખાઈ છે. 320 પાના, મૂલ્ય રૂા. 120/- છે, જે આ યોજના હેઠળ રૂા. 40/-માં મળશે.

ભારત માટે : 320 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 120 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 60માં મળશે.
વિદેશ માટે : 320 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

17. ભક્તિ રહસ્ય : ભક્તિ એ તો ભગવાનને મેળવવાની સીડી છે. ભક્તિના પ્રકાર છે નવ. આ દરેક પ્રકારમાંથી કોઈ એક પ્રમાણે ભક્તિ કરતા મનુષ્ય ચોક્કસ ભગવાનને મેળવી શકે છે. ભક્તિ મહાત્મ્ય, સહાયભૂત અંગો, માર્ગમાં આવતા અવરોધો અને નવ પ્રકાર-શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ-સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદનને આ પુસ્તકમાં દ્રષ્ટાંતો આપીને સમજાવવામાં આવ્યા છે.

ભારત માટે : 256 પાનાના આ ગ્રંથની કિંમત ભારતમાં રૂા. 120 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 60માં મળશે.
વિદેશ માટે : 256 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

18. ભાવ રામાયણ : પૂ. ડોંગરેજી મહારાજના કથામૃત પર આધારિત આ ગ્રંથમાં ભગવાન રામની પાવક કથા તથા પૂ. ડોંગરેજી મહારાજની ભાવવાહી શૈલીમાં કહેવાતા અનેક બોધદાયક દ્રષ્ટાંતો સમાવી લેવામાં આવેલ છે.

ભારત માટે : 224 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 120 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 60માં મળશે.
વિદેશ માટે : 224 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

19. આહાર દ્વારા આરોગ્ય : આહાર તેવો ઓડકાર એ મર્મ સમજાવતા આ પુસ્તકમાં ઘરમાં વપરાતી વસ્તુઓ દ્વારા સ્વાસ્થ્યરક્ષા તથા રોગનિવારણમાં ઉપયોગી આહાર દ્રવ્યો વિશે માહિતી આપવામાં આવી છે.

ભારત માટે : 240 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 120 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 60માં મળશે.
વિદેશ માટે : 240 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

20. શ્રીમદ ભાગવત (સંક્ષિપ્ત) : અઢાર પુરાણોમાં શ્રીમદ્ ભાગવતનું સ્થાન આગવું અને અનોખું છે. પૂ. ડોંગરેજી મહારાજના કથામૃત પર આધારિત ભાગવત કથાનું સંક્ષિપ્ત સરળ ભાષામાં નિરૂપણ

ભારત માટે : 160 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 60 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 30માં મળશે.
વિદેશ માટે : 160 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

21. ઓમ તત્વ પ્રકાશ : બ્રહ્મ તથા પ્રકૃતિના સંયોગથી આપણે આ માનવદેહે કેવી રીતે આવી મળ્યા તેની સૈદ્ધાંતિક રીતે જાણકારી મેળવવી જરૂરી છે. એટલે કે શિવમાંથી જીવ સ્વરૂપે થવાની પ્રક્રિયા જાણીએ તો વિપરીત ક્રમે જીવમાંથી શિવત્ત્વને પામવાનો પ્રયત્ન થઈ શકે. તેનું આમ જનતાને સમજાય તેવી સરળ ભાષામાં વિશ્લેષણ કરલું છે.

ભારત માટે : 160 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 80 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 40માં મળશે.
વિદેશ માટે : 160 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 2 અથવા યુએસ ડોલર 6 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુ.એસ. ડોલર 3 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

22. ભક્તશ્રી જલારામ (સંક્ષિપ્ત) : પૂ. જલારામ બાપાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર તથા પરચાઓનું વર્ણન

ભારત માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 40 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 20માં મળશે.
વિદેશ માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

23. આદ્યશક્તિ અંબા : સચરાચર જગતની આદિ શક્તિ તરીકે જે પૂજાય છે, તે ભગવતી અંબાની આ પાવન કથા છે. મા અંબિકાનું અવતરણ, દૈત્યોનો સંહાર, માના વિવિધ ભક્તોની કથા, તેમ જ યાત્રાધામ અંબાજીની કથા અને દેવી કવચનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે.

ભારત માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 40 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 20માં મળશે.
વિદેશ માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

24. ભક્તિમાર્ગ : ભગવાન શ્રીકૃષ્ણે ગાયેલ અને અર્જુને સાંભળેલ મધુર મનોહર ગીતના સૂરો નીકળ્યાને આજે પાંચ હજાર વર્ષો વીતી ગયાં, છતાં તેના એ સૂરો આજે પણ સમસ્ત ભાવિક હૃદયોને ભાવ અને બૌદ્ધિકોને જ્ઞાન પ્રદાન કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય પૈકી બારમાં અધ્યાયનું ભક્તિયોગનું સરળ ગુજરાતી ભાષામાં લેખકે હૃદયંગમ દ્રષ્ટાંતો સાથે નિરૂપણ કર્યું છે.

ભારત માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 40 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 20માં મળશે.
વિદેશ માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

25. દાદીમાનો ડાબલો : આરોગ્યના સ્વાસ્થ્ય માટે અને રોગોને નિર્મૂળ કરવા માટે અનેક ચિકિત્સા પદ્ધતિઓ વિદ્યમાન છે. આયુર્વેદ પદ્ધતિમાં શરીરમાં થતા દરેક રોગોનું નિવારણ ઉપલબ્ધ છે. પહેલાંના સમયમાં ઘરની વૃદ્ધ વ્યક્તિઓ ઘરગથ્થુ ઉપચારો વડે જ રોગને જડમૂળથી ઉખેડી નાખતા. દાદીમા પાસે અનુભવનું ભાથું હોય છે. ઘરમાં નાના-મોટા કોઈને કંઈ પણ બીમારી થઈ હોય ત્યારે દાદીમા તરત જ ઘરમાં રહેતી વસ્તુઓ ચીંધી દે અને બીમાર વ્યક્તિ એ વસ્તુની પડીકી એકવાર લે ત્યાં જ રાહત થવા માંડે. શ્રી વિમલભાઈ ધામી દ્વારા લિખિત આ પુસ્તકમાં 251 જેટલા આયુર્વેદિક નુસ્ખાઓ આપેલાં છે.

ભારત માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 40 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 20માં મળશે.
વિદેશ માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

26. એકાદશીની પાવક કથાઓ : આ પુસ્તકમાં વર્ષમાં આવતી કુલ 24 એકાદશીઓનું મહાત્મ્ય દર્શાવતી કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દરેક ધર્મપ્રેમી બહેનોને વસાવવા લાયક આ પુસ્તક.

ભારત માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 40 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 20માં મળશે.
વિદેશ માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

27. હરડે-બહેડાં-આમળાં : વૈદ્ય શ્રી બળદેવપ્રસાદ પનારા લિખીત આ પુસ્તકમાં આરોગ્ય માટે અત્યંત ગુણકારી હરડે તથા બહેડાં અને તંદુરસ્તી માટે શક્તિદાયક - સ્ફૂર્તિદાયક આમળાંની વિવિધ જાતો, ઉત્ત્પતિ, તેના ઉપયોગો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

ભારત માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 40 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 20માં મળશે.
વિદેશ માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

28. સંતદર્શન : આ પુસ્તકમાં સંતોના જીવન ચરિત્રો રોચક શૈલીમાં આપવામાં આવેલ છે જે દરેક ધર્મપ્રેમી ગુજરાતી પરિવાર માટે એક અમૂલ્ય પુસ્તક બની રહેશે.

ભારત માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 40 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 20માં મળશે.
વિદેશ માટે : 128 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

29. વૈષ્ણવોનો નિત્ય સેવાવિધિ : શ્રી ઠાકોરજીની સેવા અંગેના સિદ્ધાંતોની આ પુસ્તિકા ભાવિક વૈષ્ણવો માટે ખૂબ જ ઉપયોગી છે.

ભારત માટે : 64 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 30 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 15માં મળશે.
વિદેશ માટે : 64 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ

30. ઉદ્ધવ ગીતાસાર : ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને આપેલ કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભક્તિ-યોગના ઉપદેશનું સંક્ષિપ્ત વિવરણ.

ભારત માટે : 32 પાનાના આ ગ્રંથની કિંમત રૂા. 20 છે, જે આ યોજના હેઠળ ભારતમાં રૂા. 10માં મળશે.
વિદેશ માટે : 32 પાનાના આ ગ્રંથની કિંમત બ્રિટીશ પાઉન્ડ 1 અથવા યુએસ ડોલર 3 છે જે વિદશ માટે બ્રિટીશ પાઉન્ડ 0.50 અથવા યુ.એસ. ડોલર 1.50 માં મેળવી શકાશે. પેકીંગ, ફોરવર્ડીંગ તથા પોષ્ટેજ અલગ